તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Khambhat
 • ખંભાત નગરપાલિકાના વાંકે શહેરી વિકાસ યોજના અંતર્ગત ઐતિહાસિક માદળા તળાવની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાત નગરપાલિકાના વાંકે શહેરી વિકાસ યોજના અંતર્ગત ઐતિહાસિક માદળા તળાવની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાત નગરપાલિકાના વાંકે શહેરી વિકાસ યોજના અંતર્ગત ઐતિહાસિક માદળા તળાવની કાયાપલટ માટે થોડા વર્ષ પૂર્વે રૂા. 50 લાખની ગ્રાન્ટનો ખર્ચ કર્યા બાદ પણ સાંપ્રત અવદશા જોતાં જાગૃત્ત નગરજનો અચરજની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે સાથે એક સમયે શહેરની શાન સમા તળાવની ચોતરફ ગેરકાયદે દબાણોએ અજગર ભરડો લેતાં હાલ સમખાવા પૂરતું ક્ષેત્રફળ રહેવા પામ્યું છે.

ખંભાતના માદળા તળાવને ગેરકાયદે દબાણો ગરક કરી જશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો