તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • Khambhat માલુ પ્રાથમિક શાળામાં વર્લ્ડ હેન્ડ વોશિંગ ડે ની ઉજવણી કરાઇ

માલુ પ્રાથમિક શાળામાં વર્લ્ડ હેન્ડ વોશિંગ ડે ની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત | ખંભાત તાલુકાની માલુ પ્રાથમિક શાળામાં વર્લ્ડ હેન્ડ વોશિંગ ડે પર હેન્ડ વોશ પધ્ધતિની સમજ અને રોગોમથી મુક્તિ માટે ઉકાળોનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મેડિકલ ઑફિસર ગૌરાગ ભાઈ દરજી એ બાળકોને હાથ કેવી રીતે ધોવાતેના પર વિશેષ માહિતી ડેમો સાથે બાળકો ને આપી સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...