ખંભાતની સ્કૂલમાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ પર નિબંધ સ્પર્ધા

ખંભાત | ચરોતર પ્રદેશ આર્ય સમાજ દ્વારા શ્રાવણીની ઉજવણીના ભાગ રૂપે માધવલાલ શાહ હાઇસ્કૂલ ખાતે ‘સ્વચ્છતા ત્યાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:06 AM
ખંભાતની સ્કૂલમાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ પર નિબંધ સ્પર્ધા
ખંભાત | ચરોતર પ્રદેશ આર્ય સમાજ દ્વારા શ્રાવણીની ઉજવણીના ભાગ રૂપે માધવલાલ શાહ હાઇસ્કૂલ ખાતે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ વિષયક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. શાળાના 31 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સ્થાન પ્રજાપતિ હિરલ હરિકૃષ્ણ, દ્વિતીય સ્થાન રાણા વૈશાલી ભુપેન્દ્રભાઈ, તૃતીય સ્થાન રાણા મહેક અતુલકુમારે મેળવ્યું હતું. આચાર્ય રોહિતભાઈ સુથાર, શિક્ષક જે.બી.પ્રજાપતિ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.

X
ખંભાતની સ્કૂલમાં ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ પર નિબંધ સ્પર્ધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App