તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ કરાયું

ખંભાતમાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત ¿ ખંભાતમાં એસ.બી વકીલ, એસ.કે વાઘેલા અને જે.ડી શાહ હાયર સેકન્ડરી સ્કુલના વિધાર્થીઓની યોજાયેલી વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અર્પણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય મંજરીબેન ગોરડિયાએ જણાવ્યું હતું કે,બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો આ પ્રયાસ ખુબ જ ઉપયોગી પુરવાર થયો. તથા બાળકોએ સુંદર વસ્તુઓનું નિર્માણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...