તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાત |ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત ખંભાતની માધવલાલ શાહ હાઈની

ખંભાત |ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત ખંભાતની માધવલાલ શાહ હાઈની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત |ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત ખંભાતની માધવલાલ શાહ હાઈની અન્ડર ૧૪ ટીમ ખેલ મહાકુંભમાં કબડ્ડીમાં વિજેતા થયેલ છે.ખંભાતના કેમ્બે પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજયેલી કબડ્ડી સ્પર્ધામાં તાલુકામાંથી કુલ ૧૫ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઈનલમાં માધવલાલ શાહ હાઈની ટીમ વિજેયી બની હતી.આ ટીમને તૈયાર કરનાર રાજેશ રાવત તેમજ સી.જી.પટેલનો આચાર્ય રોહિતભાઈ સુથારે શુભેચ્છા પાઠવી હતી.

ખંભાત હાઈસ્કૂલની ટીમ કબડ્ડીમાં વિજેતા

અન્ય સમાચારો પણ છે...