ખંભાતની મહિલા પ્રોફેસરને એવોર્ડ એનાયત કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતકોલેજમાં અધ્યાપન કાર્ય સંભાળતા અને મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિ કરતા ડો. અનિતાબેનને જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા મહિલા એમ્પાવરર્મેન્ટ માટેનો એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રસંગે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનના ઇન્ચાર્જ સહેલી પ્રહિતા પટેલ, ફેડરેશન પ્રમુખ યોગેશ પારેખ સહતિના અગ્રણીઓ-હાજર રહ્યા હતા. પ્રસંગે ડો.અનીતા પટેલે જણાવ્યું કે, મારું નહિ મહિલાઓનું સન્માન છે.આજે તમામ ક્ષેત્રમાં મહિલાઓ પોતાના બળે આગળ વધી રહી છે. જે ગર્વ કરવાની બાબત છે.

જાયન્ટ્સ ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરાયું