• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાતના સરદાર ટાવર પાસે આવેલ રણછોડરાયજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ

ખંભાતના સરદાર ટાવર પાસે આવેલ રણછોડરાયજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતના સરદાર ટાવર પાસે આવેલ રણછોડરાયજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયુ હતું. ત્યારબાદ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રા શહેરના ગોપાલ ટોકીઝ, ગવારા ટાવર, ઝંડાચોક, સ્વામિનારાયણ મંદિર, રાણા ચકલા, રજપૂતવાડો, સહિતના વિસ્તારોમાં ફરીને નિજમંદિર પરત ફરી હતી. .આ રથયાત્રામા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...