તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાત |ખંભાત ખાતે વેલફેર સોસાયટી દ્વારા વીસ ગામ લેઉઆ પાટીદાર

ખંભાત |ખંભાત ખાતે વેલફેર સોસાયટી દ્વારા વીસ ગામ લેઉઆ પાટીદાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત |ખંભાત ખાતે વેલફેર સોસાયટી દ્વારા વીસ ગામ લેઉઆ પાટીદાર સમાજ હોલ ખાતે GST કાયદાની સમજુતી અને માર્ગદર્શન મળી રહે તે માટે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. શીરીષ કુલકર્ણીએ જી. એસ. ટીની ઊંડાણપૂર્વક સમજ આપી તેના ફાયદા અને તેના ગેરફાયદા સમજાવ્યા હતા. કાર્યક્રમમાં GST કાયદા અંગે નવી રૂપરેખા અને નિયમોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખંભાતમાં વેલફેર સોસાયટી દ્વારા GST અંગે પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...