તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાયન્ટ્સ ગ્રુપ દ્વારા દીકરીઓને પાનીપુરીથી પારણા કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત| ખંભાતમાંજાયન્ટ્સ ગ્રુપ મેઈન અને સહેલી દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દીકરીઓને પાણીપુરીથી પારણા કરાવાવમાં આવ્યા હતા.સેવાપ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થામાં હિંદુ મુસ્લિમ સમુદાયના સભ્ય કાર્યકરો કાર્યરત છે.આ પ્રસંગે ખંભાતના અગ્રણીઓમાં ખુસમનભાઈ પટેલ,યોગેશભાઈ પારેખ, ઈશ્વરભાઈ પરમાર, મુસ્તુફા નેશનલવાળા, અક્ષય શેલત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ને દીકરીઓને સ્વય પાણીપુરી બનાવી આપી પારણા કરાવ્યા હતા.પારણા માટે વિશાલ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. અંગે વડીલો સહિતના લોકો ઉપસ્થિત રહીને જાનય

અન્ય સમાચારો પણ છે...