તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Khambhat
  • ખંભાત |એસ.ડી.કાપડીયા હાઇસ્કૂલ ખાતે લાયન્સ કલબના સૌજન્યથી ગૌરીવ્રત સ્પર્ધાનું આયોજન

ખંભાત |એસ.ડી.કાપડીયા હાઇસ્કૂલ ખાતે લાયન્સ કલબના સૌજન્યથી ગૌરીવ્રત સ્પર્ધાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત |એસ.ડી.કાપડીયા હાઇસ્કૂલ ખાતે લાયન્સ કલબના સૌજન્યથી ગૌરીવ્રત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે લાયન્સ પ્રમુખ દેવેનભાઈ વ્યાસ, લાયોનેસ પ્રમુખ મધુબેન શાહ, લા. સેક્રેટરી હેતલબેન વ્યાસ, લાયોનેસ સેક્રેટરી જ્યોત્સનાબેન શાહ દીપ, ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટીના મંત્રી હેમેન્દ્રભાઇ શાહ તથા આચાર્યા જ્યોત્સનાબેન પરમારે પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. પ્રસંગે મહેંદી સ્પર્ધા, આરતી-થાળી શણગાર સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા યાેજવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કોકીલાબેન પટેલ અને શિતલબેન પંડ્યાએ કર્યુ હતું. આમંત્રિત મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

એસડી કાપડીયા હાઇસ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીકરાઇ

અન્ય સમાચારો પણ છે...