તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાતમાં મેડિકલ ચેકઅપ કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાતમાં મેડિકલ ચેકઅપ કેમ્પ

ખંભાત | ખંભાતની એસ.ડી કાપડિયા હાઈ ખાતે મેડીકલ ચેકઅપ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ધી કેમ્બે મેડીકલ રીલીફ સોસાયટી સંચાલિત શ્રી એમ.એમ પરીખ કાર્ડિયાક કેર સેન્ટર દ્વારા યોજાયેલ ફ્રી મેડીકલ ચેકઅપમાં વિધાર્થીનીઓને ચકાસી તેમના રીપોર્ટસ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં દવાઓ પણ મફત આપવામાં આવી હતી.આચાર્ય જ્યોત્સનાબેન પરમારે આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...