તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટ મામલતદાર કચેરી ખાતે માહિતી કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવાંટ મામલતદાર કચેરી ખાતે ભાષા કેન્દ્ર દ્વારા બાળ અને કિશોર માટે માહિતી કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્યનો સૌથી પછાત અને શિક્ષણનું સ્તર સૌથી નીચું ધરાવતા કવાંટ તાલુકામાં વિવિધ રીતે બાળ અને કિશોરો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ જોવા અને જાણવા મળ્યું છે. જે સંદર્ભે ભાષા કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકોને 3000 રૂપિયા સહાય આપવામાં આવે છે. વિધવા બેનના બાળકને 18 વર્ષ સુધી 2000 રૂપિયા આપવામાં આવે છે. કોઈપણ બાળક મુશ્કેલીમાં જણાય તો 1098 ટેલીફોન નંબર સંપર્ક કરવો, કિશોર કિશોરીને કેરિયર ...અનુસંધાન પાના નં.2

કવાંટ મામલતદાર કચેરી ખાતે ભાષા કેન્દ્ર દ્વારા બાળ અને કિશોર માટે માહિતી કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું હતું. તસવીર - યશવંત ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...