અનામત રોસ્ટર અને અંગભૂત યોજના એકટ બનાવવા રજૂઆત

કન્વીનર-ન્યાય સમિતિ ચેરમેન દ્વારા રજૂઆત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:35 AM
Kavant - અનામત રોસ્ટર અને અંગભૂત યોજના એકટ બનાવવા રજૂઆત
26 જુલાઈ 2018ના રોજ દેશમાં અનામત પ્રથા અમલમાં આવ્યે 116 વર્ષ પુરા થયા છે. અનામત પ્રથાના જન્મ દાતા છત્રપતિ સાહુજી મહારાજે 26 જુલાઈ 1902ના રોજ પોતાના રાજ્યમાં અનામત પ્રથા રાજા શાહી હોવા છતાં દાખલ કરી હતી અને આપના માટે સામાજિક, શૈક્ષણિક તથા રાજકીય ક્ષેત્રે આપણી ભાગીદારીના રસ્તાઓ ખોલી નાખ્યા હતાં અને તે માટે જ્ઞાતિ નિર્મૂલન સમિતિ તેમનો આભાર પ્રકટ કરવા માટે 26 જુલાઈને અનામત દિવસ તરીકે ઉજવણી કરી ગુજરાત સરકારને યાદ કરાવવા માંગે છે કે રાજા શાહીમાં અનામત પ્રથા લાગુ હતી તો લોકશાહીમાં કેમ નહીં ωઆપના દેશમાં ભારતીય બંધારણ અમલમાં હોય સંવિધાન અન્વયે અનેક રાજ્યોમાં અનામત રોસ્ટર એક્ટ

...અનુસંધાન પાના નં.2

X
Kavant - અનામત રોસ્ટર અને અંગભૂત યોજના એકટ બનાવવા રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App