Home » Madhya Gujarat » Chhota Udaipur » Kavant » Kavant - સૈડીવાસણ પ્રા શાળાના લોકનૃત્યનો ત્રીજો નંબર

સૈડીવાસણ પ્રા શાળાના લોકનૃત્યનો ત્રીજો નંબર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:35 AM

ક્વાંટ | ગુજરાત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ રાજકોટ હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજવામાં આવ્યો. જેમાં કવાંટ તાલુકાના...

  • Kavant - સૈડીવાસણ પ્રા શાળાના લોકનૃત્યનો ત્રીજો નંબર
    ક્વાંટ | ગુજરાત રાજ્ય કક્ષાનો કલા મહાકુંભ રાજકોટ હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે યોજવામાં આવ્યો. જેમાં કવાંટ તાલુકાના સૈડીવાસણ પ્રા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સમૂહ લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે કલા મહાકુંભનું ઉદ્દઘાટન રાજ્યના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું. જેમાં સૈડીવાસણ પ્રાથમિક શાળાના રજુ કરવામાં આવેલ આદિવાસી સમૂહ લોક નૃત્યનો તૃતીય નંબર આવવા પામ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ