તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.પ.ની આયુર્વેદિક શાખા દ્વારા આજે કરજણમાં રોગ નિદાન કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જિલ્લા પંચાયતની આર્યુવેદિક શાખા દ્વારા આવતીકાલે કરજણના એમબી હાઈસ્કૂલ ખાતે રોગનિદાન વિવિધ રોગો માટે કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પમાં અપચો, એસીડીટી, ગેસ, કબજીયાત, જેવા પેટના રોગો, સાંધાના અને કમરના મણકાના રોગો, કાન-દાંતના રોગો, સ્ત્રી અને બાળ રોગો, હરસ-મસા, પથરી, લોહીની ઉણપ, અન્ય જૂના હઠીલા રોગોની સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. ઇચ્છુક દર્દીઓએ કેમ્પના ઉપરોક્ત સ્થળે ઉપસ્થિત રહેવું.

અન્ય સમાચારો પણ છે...