તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • વડોદરા |અગિયારસના રોજ વિશ્વશાંતિ લોકકલ્યાણ તથા સનાતન ધર્માની જાગૃતિ તેમજ

વડોદરા |અગિયારસના રોજ વિશ્વશાંતિ લોકકલ્યાણ તથા સનાતન ધર્માની જાગૃતિ તેમજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અગિયારસના રોજ વિશ્વશાંતિ લોકકલ્યાણ તથા સનાતન ધર્માની જાગૃતિ તેમજ રક્ષા અર્થે નદીઓનું મહત્વ સમજાવવા ગામ ફતેપુરા નારેશ્વર પાસે તા.કરજણ મુકામે લોકમાતા નર્મદાજીનું શાસ્ત્રોક્ત પૂજન કરી સવા સાતસો મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. પૂ.નાથભક્ત, ભરતનાથ મહારાજ દોડકાગામ, મહિસાગર કિનારાવાળાના સાંનિધ્યમાં તથા સાધુ-સંતો મહંતો ભક્તોના સાથ સહકારથી કુમારી કન્યાઓના માથે કળશયાત્રા મૂકી શોભાયાત્રા યોજાઇ હતી.

નર્મદાજીને 715 મીટર લાંબી ચુંદડી અર્પણ

અન્ય સમાચારો પણ છે...