તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણની યુવતીને રાઈફલ શૂટીંગમાં 5 ગોલ્ડમેડલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણનીકોલેજમાં એનસીસીમાં રાયફલ શૂટીંગ કરતા યુવતીને રાયફલ શુટીંગનો શોખ જાગ્યો અને વર્ષ 2015 થી 2016 દરમિયાન ક્રિષ્ણાકુમારીએ પાંચ ગોલ્ડમેડલ જીતીને ક્ષત્રીય સમાજનું ગૌરવ વધાર્યુંછે. પ્રથમ 2014માં રાઉથ સેન્ટર ગુજરાત બરોડા ખાતે ગોલ્ડમેડલ જીત્યો. 2015 માં બરાેડ ડિસ્ટ્રિકટ ગોલ્ડમેડલ તથા ટેન્થ રામદાસ એમ હલવાઈ ગોલ્ડમેડલ તથા નાઈન્થ મહારાજા ડો. કરણી બરોડા ખાતે ગોલ્ડમેડલ તથા 2016માં નાઈન્સ મહારાજા ડો. કરણીસિંગ બીકાનેરમાં ગોલ્ડમેડલ મેળવેલ છે.

કોલેજમાં અભ્યાસ કરતી વખતે એનસીસીમાં જોડાઈને રાયફલ શુટીંગ કર્યું હતું.2014માં સાઉથ સેન્ટ્રલ ગુજરાત વડોદરા ખાતે રાયફલ શુટીંગમાં ગોલ્ડમેડલ મેળવ્યો ત્યારબાદ 2015 માં બરોડા ડિસ્ટ્રીકટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારબાદ ટેન્થ રામદાસ એમ હલવાઈ વડોદરામાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. બિકાનેરમાં 750 પ્રતિનિધિઓમાંથી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. 2016માં નેશનલ સ્પર્ધા જયપુરમાં ગોલ્ડમેડલ મેળવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો