તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ |વડોદરા આર આર સેલ ના પોલીસ કરજણ ટોલનાકાપર બાતમીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ |વડોદરા આર આર સેલ ના પોલીસ કરજણ ટોલનાકાપર બાતમીના આધારે વોચમાં હતા ત્યારે બાતમી આધારિત સિયાજ કારઆવતા તેને રોકતા પોલીસને જોઈને કાર ચાલક કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા કારમાં વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂની 395 નંગ બોટલો અને સિયાજ કાર આમ કુલ મળીને 869200નો મુદ્દા માલ જપ્ત કરી કાર ચાલક વિરૂધ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવેલ છે. વડોદરા આર આર સેલ પોલીસને મળેલ બાતમીના આધારે શનિવારે રાત્રે કરજણ નેશનલ હાઈવે પરના ટોલનાક પર વોચ હતા ત્યારે પસાર થતાં ઝડપી પાડ્યા હતા.

કરજણ ટોલનાકા પાસેથી વડોદરા RR સેલ દ્વારા વિદેશી દારૂ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો