તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • કરજણ |કરજણ તાલુકાના મિયાગામ ખાતે પોતાના ખેતરમાં ખેતી કરે છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરજણ |કરજણ તાલુકાના મિયાગામ ખાતે પોતાના ખેતરમાં ખેતી કરે છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ |કરજણ તાલુકાના મિયાગામ ખાતે પોતાના ખેતરમાં ખેતી કરે છે. ખેડૂત ગણપતસિંહ કલુબાવા પઢિયાર 40 નાઓ પોતના ખેતરમા વાવેલા ઘઉ થ્રેશર થી કાઢતા હતા ત્યારે ખેતર મા પડેલા ઘઉ ના કંટા ચાદરમા ભરીને થ્રેશરમા નાખવા જતા ચાદર થ્રેશરમા અવીજતા ચાદર સાથે ગણપતસિંહ નો હાથ પણ થ્રેશરમા ખેંચાઇ ગયો અને શરીર પણ થ્રેશરમા અવીજતા તેઓને બહાર કાઢીને દવાખાને લયજતા સારવાર મળે પહેલાજ ગણપતસિંહપઢિયાર નુ મોત નિપજ્યું હતુ આમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘઉં કાઢવાના થ્રેશરમાં ખેડૂતનો હાથ આવી જતાં મોત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો