તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુવેર ખરીદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણનગરમાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં ખાધ્યા નિગમ દ્વારા તુવેરની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં ફરી સોમવારથી કરજણ માં ખાધ્યા નિગમ દ્વારા ખરીદી સારું કરવામાં આવેલ છે જ્યારે કરજણ કોટન જિનમાં પણ ગુજરાત સરકારના ગુજકોટ દ્વારા તુવેરની ખરીદી સારું કરવામાં આવેલ છે આમ કરજણમાં બે સ્થાડો સરકારના ટેકના ભાવથી તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે આમ કરજણ માં બંધ થયેલ તુવેરની ખરેડી ફરીથી સારું થતા ખેડુતોને રાહત થવા પામીછે

કરજણ ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં ભારત સરકારના ખાધ્યા નિગમ દ્વારા ટેકના ભાવથી તુવેરની ખરીદી કરવામાં આવતી હતી જે બંધથઈ જાવ પામી હતી પરંતુ ફરીથી ભારતા સરકારના ખાધ્યા નિગમ દ્વારા સોમવારથી તુવેરની ખરીદી સારું કરવામાં આવેલ છે તેમજ ગુજરાત સરકાર દ્વારા ગુજકોટ દ્વારા પણ કરજણ કોટન જિનમાં પણ કેટના ભાવથી તુવેરની ખરીદી સારૂ કરવામાં આવેલ છે આમ કુરાલી ખાતે પણ ગુજકોટ દ્વારા ટેકના ભાવથી તુવેરની ખરીદી ચાલુજ છે.તાલુકામાં ત્રણ સ્થળોએ ખરીદી કરવામાં આવેછે જ્યારે કરજણમાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ અને કરજણ તાલુકા કોટન જિનમાં સરકારના ટેકાના ભાવથી તુવેરની ખરીદી કરવામાં આવેછે.તુવેરની ખરીદી સારું થતા ખેડૂતોને રાહત થવા પામી છે.

તાલુકામાં ત્રણ સ્થળોએ બંધ થયેલ તુવેરની ખરીદી ફરીથીશરૂ કરાતા ખેડુતોને રાહત થઈ

કરજણ નગરમાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં ખાધ્યા નિગમ દ્વારા તુવેરની ખરીદી શરૂ કરવામાં આવેલ છે. -તસ્વીર: જતીન વ્યાસ

કરજણમાં ગુજકોટ દ્વારા તુવેરની ખરીદી શરૂ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો