સગડોલના િધંગાણામાં 22 શખ્સોની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણતાલુકાના સગડોળ ગામે ટાયગર સેના અને ગામના ઇસમો સાથે થયેલા ધિંગાણામાં ૪૮ આરોપી�ના નામો હતા. જેમાં પોલીસે ટાયગર સેનાના ૨૨ અને સગડોળ ગામના આરોપી ની પોલીસે ધરપકડ કરેલ છે. સગડોળ ગામે ભીલીસ્થાના ટાયગર સેના ની મીટીંગ બાદ થયેલ ધિગાણા માં સગડોળ ગામમાં કાર અને બાઈકોની તોડ ફોડ કરેલ અને મારામારી થયેલ જેમાં બંને પક્ષે સમ સામે ફરિયાદ થતા ટાયગર સેનાના ૩૭ આરોપી અને સગડોળ ગામના ૧૧ આરોપી�ઓ ના નામો હતા. પોલીસે અન્યોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...