કરજણ |કરજણ તાલુકાના સગડોળ ગામે ટાયગર સેના અને ગામના ઇસમો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ |કરજણ તાલુકાના સગડોળ ગામે ટાયગર સેના અને ગામના ઇસમો સાથે થયેલા ધિંગાણામાં પોલીસે ટાયગર સેનાના ૨૨ અને સગડોળ ગામના આરોપી ની પોલીસે ધડપકડ કરેલ છે. સગડોળ ગામે ભીલીસ્થાન ટાયગર સેના ની મીટીંગ બાદ થયેલ ધિગાણા માં સગડોળ ગામમાં કાર અને બાઈકોની તોડ ફોડ કરેલ અને મારામારી થયેલ જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ થતાં ટાયગર સેનાના ૩૭ આરોપી અને સગડોળ ગામના ૧૧ આરોપીઓનાં નામો હતા જેમાંથી પોલીસે ટાયગર સેનાના ૨૩ આરોપીની ધડપકડ કરેલ છે.

ટાઈગર સેનાના 23 ઈસમો સાથે અન્ય એકની ધરપકડ કરાઈ

અન્ય સમાચારો પણ છે...