તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • Karjan કરજણમાં ગરબા આયોજકો તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપી રહ્યા છે

કરજણમાં ગરબા આયોજકો તડામાર તૈયારીઓ કરી આખરી ઓપ આપી રહ્યા છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ|કરજણ નગરમાં ચાલુ વર્ષે પણ વિવિધ સ્થળોએ ગરબાઓ થવાના છે. જેમાં જય માતાજી ગ્રુપ સાંઈયુવા ગ્રુપ તેમજ લાયનગ્રુપ અને મા શક્તિ યુવા ગ્રુપ દ્વાર ગરબાનું આયોજન કરેલ છે. કરજણ નગરમાં જય માતાજી ગરબા આયોજકો દ્બારા જલારામ ચોકડી પાસે સિદ્ધી વિનાયક બંગલોઝ ખાતે ભવ્ય આયોજન કરેલ છે તેમજ સાંઈ યુવા ગ્રુપ દ્બારા પણ ગરબાનું આયોજન કરેલ છે. શેરી ગરબાઓમાં લાયન ગ્રુપ અને માં શક્તિ ગ્રુપ દ્બારા આયોજન કરવામાં આવ્યું છે. હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા આયોજકો ગ્રાઉન્ડને આખરી ઓપ આપી રહ્યાં છે. તસવીર - જતીન વ્યાસ

અન્ય સમાચારો પણ છે...