તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Karjan
  • ઘોઘંબા | બારીયાકરજણ બસને રાબેતા મુજબ ચાલુ કરવા ઘોઘંબાની પ્રજા

ઘોઘંબા | બારીયાકરજણ બસને રાબેતા મુજબ ચાલુ કરવા ઘોઘંબાની પ્રજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | બારીયાકરજણ બસને રાબેતા મુજબ ચાલુ કરવા ઘોઘંબાની પ્રજા ઈચ્છે છે બારીયા કરજણ બસ જે સાજે વાગે ઘોઘંબા આવતી હતી. જેમા કાયમ ફુલ પેસેન્જર રહેતુ તે બસ નો સમય ચાર વાગ્યાનો વહેલો કરી દેવાતા પ્રજા મુશ્કેલીઓમાં મુકાઈ ગઈ હતી. આમ અકસ્માત ટાઇમ ટેબલ બદલી નખાતા પ્રજામાં ખુબ આક્રોશ હતો.

કરજણ બારીયા બસને રાબેતા મુજબ ચાલુ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...