તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રાઇવર ના અભાવે ધૂળ ખાતી કરજણ CHCની એમ્બ્યુલન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકા કક્ષાએ આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રોજના અનેક દર્દીઓ આવે છે અને ખાસ કરીને કરજણ તાલુકામાંથી 35 કિલોમીટર જેટલો નેશનલ હાઈવે પસાર થાય છે. જેથી રોજ બરોજના અનેક અકસ્માતના કેસો આવે છે. ગંભીર અકસ્માતોના કેસો આવે છે. જેમાં અમુક દર્દીઓને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા પડે છે. પરંતુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ તો છે. પરંતુ ડ્રાઇવરના અભાવે એમ્બ્યુલન્સ ધૂળ ખાય છે. જેથી ના છૂટકે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને વડોદરા છોડવા જવું પડે છે. જેથી વહેલીતકે ડ્રાઈવરની નિમણૂંક કરવામાં આવે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...