કપડવંજમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વેપારીઓનો નિર્ણય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ કપડવંજ પાલિકા દ્વારા કપડવંજ શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા સરકાર દ્વારા કરેલા પરિપત્ર અને નગરજનોના હિતમાં 6ઠ્ઠીને સોમવારથી 50 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા દરેક પ્રકારના પ્લાસ્ટીક વપરાશ દરેક વેપારીઓ દ્વારા બંધ કરી દેવા તેવો નિર્ણય લેવાયો છે. આ અંગે નગર સેવા સદનના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ સોની, ઉપપ્રમુખ ઇમ્તીયાઝ શેખ, ચેરમેન પૂર્ણીમાબહેન જોષી, બી.એન. મોડ, ઉદય શાહે વેપારીઓ સાથે મિટીંગ કરી પ્લાસ્ટીક વપરાશ બંધ કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...