કપડવંજ કોલેજમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ કપડવંજ આર્ટસ, કોમર્સ કોલેજ તથા પીબીસાયન્સ કોલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કાળુસિંહ ડાભી, તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબા ઝાલા, પાલિકા પ્રમુખ પ્રજ્ઞેશભાઇ સોની વગેરેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેન્જફોરેસ્ટ ઓફિસર વી.એમ.પટેલે વૃક્ષારોપણ કર્યા બાદ તેના જનત માટે પણ સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન ડૉ.જગજીતસિંહ ચૌહાણે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...