તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવન શિલ્પ કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ|જીવન શિલ્પ એજ્યુકેશનલ કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જીવનશિલ્પ પ્રાયમરી સ્કૂલમાં ધો.7 અને 8ના વિદ્યાર્થીઓ તેમજ પીઆર મુખી સ્કૂલના ધો.9થી 12ના વિદ્યાર્થીઓની હાજરીમાં યોગ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ડિરેક્ટર ડો. બંકિમભાઈ શાહ, નિવૃત્ત પી.ટી. સારસ્વત આઈ.જી. પટેલ, સંસ્થામાં ચાલતી વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...