તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી ઝેર અને ઘડીયા ગામે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ : તાલુકાના મોટી ઝેર અને ઘડીયા કલસ્ટરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઘડીયા પે સેન્ટર શાળામાં શાળાના શિક્ષકો, બાળકો તથા કો ઓર્ડીનેટર કંદર્પ મનોજકુમાર જોષીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને યોગનું મહત્વ અને જીવનમાં યોગના ફાયદા વિષે માહિતગાર કર્યાં હતાં અને યોગ પણ કરાવવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...