તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં અરવિન્દ આવિર્ભાવ દિન ઉજવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ શહેરમાં હરિકુંજ સોસાયટીમાં આવેલા અરવીન્દાયનમાં અરવિન્દ આવિર્ભાવ દિન, ઉત્સવ તથા પારિતોષીક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી ગુરૂ તત્વામૃત વિષય પર જગદીશાનંદજી મહારાજ રંગબાળએ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ધો.10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને આચાર્ય કે.એસ. યાદવ તથા પ્રા. ડો. પુષ્પાબહેન ભટ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં આભારવિધિ મંત્રી ગૌરાંગ ઉપાધ્યાયે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...