તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kapadvanj
  • કપડવંજની પીઆર મુખી સ્કૂલને પ્લાસ્ટિક ફ્રિ બનાવવા છાત્રોની ઝુંબેશ

કપડવંજની પીઆર મુખી સ્કૂલને પ્લાસ્ટિક ફ્રિ બનાવવા છાત્રોની ઝુંબેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ શહેરની જીવનશિલ્પ કેમ્પસમાં આવેલી પીઆર મુખી સેકન્ડરી સ્કૂલમાં ધો.9ના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ અને ડાયરેક્ટર અલ્પેશભાઈ બારોટ પુરા કેમ્પસને પ્લાસ્ટીક મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. જેના ઉપક્રમે સૌએ સાથે મળી જિલ્લાના સૌથી મોટા કેમ્પસમાંથી પ્લાસ્ટીક અને કાગળના ટુકડાઓનો દરેક મેદાન, પાર્કીંગ અને બગીચામાંથી નિકાલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...