તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજની પીએમ ટેકનિકલ હાઈસ્કૂલમાં ગાંધી જયંતિ ઉજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ | શહેરની પી.એન. ટેકનીકલ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં. જેમાં પ્રભાત ફેરી, સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે રેલી સર્વધર્મ પ્રાર્થના, ગાંધી સાહિત્યનું વાંચન, ગાંધીજીની તસવીરોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય અમીષાબહેન પટેલ, નિવૃત્ત એચ.એમ. ગોહિલ, બી.ડી. પટેલ, એસ.જે. ભટ્ટ, પ્રકાશ વૈદ્ય, એચ.સી. પટેલ, એન.આર. રોહિત વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...