તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kapadvanj
  • કપડવંજમાં અંકગણિત, અંગ્રેજી અને બૌદ્ધીક વિકાસની કાર્યશાળાનો પ્રારંભ

કપડવંજમાં અંકગણિત, અંગ્રેજી અને બૌદ્ધીક વિકાસની કાર્યશાળાનો પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ શહેરની સેવા સંઘ સંચાલિત શારદાબહેન મુકુન્દલાલ વાડીલાલ ગાંધી શિક્ષણ સંકુલમાં રેબ્ઝ અંબેક્સ (અંકગણિત, અંગ્રેજી અને બૌદ્ધીક વિકાસ)ની કાર્યશાળાનું દિપ પ્રાગટ્ય ડાયરેક્ટર પૂજાબહેન આચાર્યએ કર્યું હતું. તેને શાળાના જ પૂર્વ વિદ્યાર્થી અને એવોર્ડ વિજેતા રવિ પ્રજાપતિએ સાથ આપ્યો હતો. આ કાર્યશાળાના વર્ગો ફેબ્રુઆરી, 2019 માં પ્રારંભ થશે. આ પ્રસંગે આચાર્ય રશ્મિકાબહેન ભટ્ટ, ડી.જે. શાહ, કિંજલ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...