તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kapadvanj
  • મહંમદપુરા શાળામાં ભવાઇ સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયાે

મહંમદપુરા શાળામાં ભવાઇ સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયાે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ માહિતી વિભાગ નડિયાદ દ્વારા કપડવંજ તાલુકાના મહંમદપુરા પ્રાથમિક શાળાના ભવાઇ સ્વરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં પાણી બચાવો, સ્વચ્છતા, ગરીબ કલ્યાણ મેળા, જળ સંચય, જળસંગ્રહ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સુરક્ષા જેવી માહિતીને આવરી લેવામાં આવી હતી. કાળીદાસ તુરી, રામલાલ તુરી, પ્રવિણભાઈ તુરી, મનોજભાઈ તુરીએ અભિનય કર્યો આ કાર્યક્રમને મયુરીકાબહેન અને કર્મચારીઓએ સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...