કપડવંજમાં સ્વચ્છતા જાગૃતિ માટે રેલી

કપડવંજ | શહેરમાં શારદા કેળવણી મંડળ અને લાયન્સ કલબ કપડવંજના સંયુક્ત ઉપક્રમે બાળકો દ્વારા રેલીનું આયોજન કરાયુંં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
કપડવંજમાં સ્વચ્છતા જાગૃતિ માટે રેલી
કપડવંજ | શહેરમાં શારદા કેળવણી મંડળ અને લાયન્સ કલબ કપડવંજના સંયુક્ત ઉપક્રમે બાળકો દ્વારા રેલીનું આયોજન કરાયુંં હતું. શારદા મંદિરથી નીકળી ટાઉનહોલ, આઝાદ ચોક, નગર સેવા સદન, મીનાબજાર, કુબેરનગર ચોકડી થઇ શાળામાં પરત ફરી હતી. આ રેલીમાં શાળાના 20 જેટલા શિક્ષકો તેમજ 400 વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.

X
કપડવંજમાં સ્વચ્છતા જાગૃતિ માટે રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App