તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજમાં વિકાસપથ પર પાલિકા દ્વારા LED સ્ટ્રીટલાઈટ નખાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ નગર સેવા સદન દ્વારા કપડવંજ સહેરની બહારથી પસાર થતાં મુખ્ય હાઈવે જે વિકાસપથ તરીકે ઓળખાય છે. તેમાં એલઇડી સ્ટ્રીટ લાઇટના પોલનું ખાતમુર્હુત પ્રમુખ પ્રજ્ઞેશભાઈ સોનીના હસ્તે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ વિનસ જયસ્વાલ, બાંધકામ કમીટી ચેરમેન મનુભાઈ પટેલ સહિતના મ્યુનિ. સદસ્યો હાજર રહ્યાં હતાં. આ અંગે ઇજનેર વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેટ હાઈવે પર એલઇડી સ્ટ્રીટ લાઇટ પોલનું કામ અંદાજે 62 લાખના ખર્ચે કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...