તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજ સમસ્ત જૈન સંઘના જૈન ઉપાશ્રયનું ખાતમુહૂર્ત કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજ ¿ સમસ્ત જૈન સંઘના ઉપક્રમે શેઠ મીઠાભાઈ ગુલાબચંદ જૈન ઉપાશ્રયનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. પારી મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મફંડ પેઢી સંચાલિત શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રય (પૌષધશાળા)નું નવીનીકરણ, કપડવંજના પનોતાપુત્ર આચાર્ય હર્ષસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સુરત નિવાસી શેઠ સતીષચંદ્ર ગુલાબચંદ ચોક્સી પરિવારે હસ્તે મેહુલભાઈ સતીષચંદ્ર ચોક્સીએ બાંધકામનું ખાતમૂર્હુત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...