તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ | ગાંધીનગરજિલ્લામાં વરસાદ બાદ જંગલી ઘાસ તથા ઠેર ઠેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | ગાંધીનગરજિલ્લામાં વરસાદ બાદ જંગલી ઘાસ તથા ઠેર ઠેર પાણી ભરાઇ રહેવાનાં કારણે મેલેરીયા તથા ડેન્ગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેનાં કારણે ડેન્ગ્યુનાં કેસો સામે આવવા લાગ્યા છે. કલોલનાં રેલ્વે વિસ્તારમાં રહેતા એક 17 વર્ષિય કિશોરને તાવ આવતા ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં બ્લડ રીપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

કલોલમાં 17 વર્ષિય કિશોર ડેન્ગ્યુની ઝપેટમાં

અન્ય સમાચારો પણ છે...