- Gujarati News
- કલોલ |કલોલ શહેરમાં તાજેતરમાં રેલવે પૂર્વ ખાતે મળેલી કલોલ હાર્ડવેર
કલોલ |કલોલ શહેરમાં તાજેતરમાં રેલવે પૂર્વ ખાતે મળેલી કલોલ હાર્ડવેર
કલોલ |કલોલ શહેરમાં તાજેતરમાં રેલવે પૂર્વ ખાતે મળેલી કલોલ હાર્ડવેર સીરામીક કલર એન્ડ મારબલ એસોસિએશનની બેઠકમાં નવા હોદેદ્દારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ સુરેશભાઇ પટેલ(ગીતા હાર્ડવેર), ઉપ પ્રમુખ શૈલેષભાઇ પટેલ (ભાગ્યોદય ટ્રેડર્સ), મંત્રી ધીરેન પટેલ(નરસિંહ ગોકળની ચાલી),ખજાનચી નરપતસિંહ જાડેજા(ગાયત્રી સિરામીક), હષદ પટેલ(મારૂતી સ્ટોન એન્ડ ટાઇલ્સ),રોનક પ્રજાપતિ(યુનિવર્સલ),લાલભાઇ પટેલ(જનતા કલર)ની નિમણુક કરવામાં આવી હતી. સભ્યો દ્વારા તમામ હોદ્દેદારોને આવકારાયા હતાં.