તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પી એચ જી મ્યુનિ. કોલેજમાં NSS ડેની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલસ્થિત પી એચ જી મ્યુનિ. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એનએસએસ ડેની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત કેડેટ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં યોજવામાં આવ્યાં હતાં. કાર્યક્રમો માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કે સી દેશમુખ, એનએસએશ મેજર સી કે મેવાડા અને પરેશભાઇ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...