• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • ગાંધીનગર |સેક્ટર 28માં આવેલાત્રિમૂર્તી દત્ત મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે 31મીને શુક્રાવારે

ગાંધીનગર |સેક્ટર-28માં આવેલાત્રિમૂર્તી દત્ત મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે 31મીને શુક્રાવારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સેક્ટર-28માં આવેલાત્રિમૂર્તી દત્ત મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે 31મીને શુક્રાવારે સાંજે 6થી રાત્રે 9 વાગ્યા સુધી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. તે પ્રસંગે રંગ અવધૂત મહારાજની પાદુકા પૂજન પરિવાર દ્વારા કરવામાં આવશે. તેમજ તા-2 ઓગષ્ટને રવિવારે કલોલ તાલુકાના સઇજના સિધ્ધનાથ મહાદેવમાં સવારે 8થી 12 દરમિયાન રંગ અવધૂત પરિવાર દ્વારા દત્તબાવનીના પાઠનું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...