અમદાવાદનો શખ્સ કલોલના રામનગરમાંથી લાપતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા કનુભાઇ બાબુલાલ પટેલ (ઉ.વ.૪૩) કલોલના રામનગરમાં રહેતાં તેમના સાળાના ઘરે આવ્યા હતા. જ્યાંથી તેઓ કોઇને કહ્યાં વગર તા.૧૮-પ-૧પ ના રોજ કયાંક ચાલી ગયા હતા. ગુમ કનુભાઇની તેમના સગા સબંઘીઓમાં તપાસ કરવા છતાં કોઇ ભાળ નહી મળતા કલોલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. તેના આધારે પોલીસે નોંધ કરી ગુમ શખ્સની શોઘ ખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...