• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ |કલોલમાંહાઇવે પરના છાપરામાં રહેતી નીલાબેન રણછોડભાઇ દંતાલી(ઉ.વ.૪૮)પોતાના ઘરે પ્રાયમસ

કલોલ |કલોલમાંહાઇવે પરના છાપરામાં રહેતી નીલાબેન રણછોડભાઇ દંતાલી(ઉ.વ.૪૮)પોતાના ઘરે પ્રાયમસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલમાંહાઇવે પરના છાપરામાં રહેતી નીલાબેન રણછોડભાઇ દંતાલી(ઉ.વ.૪૮)પોતાના ઘરે પ્રાયમસ પર રસોઇ બનાવી રહી હતી. ત્યારે પ્રાયમસમાં ભડકો થતા તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં દિવસની સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ઘરી છે.

કલોલમાં પ્રાઇમસથી દાઝેલી મહિલાનું મોત

અન્ય સમાચારો પણ છે...