તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પંથકમાં રાત્રે વાડામાં બાંધેલી પાંચ ગાયની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ : કલોલરેલ્વે પૂર્વ અંડરબ્રિજ ની બાજુમાં રહેતા વિહાભાઇ રબારી પશુ પાલનનો ધંધો કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.17 જુલાઇ રાત્રીના વિહાભાઇ પરિવાર સાથે ઘરમાં સુતા હતા. ત્યારે ઘરની બહાર રોડ પર જોર જોરથી અવાજ આવતા પરીવારજનોએ બહાર દોડીને જોતા રોડ ઉપર આઇસર જેવી ગાડીમાં ત્રીસ-પાંત્રીસ વર્ષની ઉમરના ચાર જેટલા શખ્સોએ ગાયને ઉંચી કરી ગાડીમાં નાંખતા હતા. વિહાભાઇ ઘરની બહાર નીકળે તે પહેલા આવેલા માણસો પોતાની ગાડી લઇને ફરાર થઇ ગયા હતા. ત્યારે વાડામાં જોતા પાંચ ગાયો શખ્સો ઉઠાવી ગયા હતા. અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો