તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ| કલોલનાદીવડા તલાવડી પાણીની ટાંકી પાસેના હરીજનવાસ કાચા છાપરામાં રહેતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ| કલોલનાદીવડા તલાવડી પાણીની ટાંકી પાસેના હરીજનવાસ કાચા છાપરામાં રહેતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ| કલોલનાદીવડા તલાવડી પાણીની ટાંકી પાસેના હરીજનવાસ કાચા છાપરામાં રહેતી પરીણીતા આરતીબેન સોલંકીને તેના પતિ સાગર ભગવાનભાઇ સોલંકી તેમજ સવીતાબેન ભગવાનભાઇ સોલંકી અવાર નવાર તારા બાપના ઘરેથી રૂપિયા લઇને આવજે નહીતર જીવતી નહી રહેવા દઉ. તેમ કહી શારીરીક તેમજ માનસીક ત્રાસ ગુજારતા હતા. આખરે ત્રાસી જઇને આરતીબેને પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

કલોલ પૂર્વની પરણીતાને ત્રાસ આપનાર સાસરિયા સામે ફરીયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો