તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ| કલોલપાસે આવેલ સાત ગરનાળા નજીક એક અજાણ્યા પુરૂષની લાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ| કલોલપાસે આવેલ સાત ગરનાળા નજીક એક અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અંગે રેલ્વે પોલીસને જાણ થતા દોડી આવેલ પોલીસે લાશનો કબ્જો મેળવી પી.એમ.માટે કલોલ સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મરણ જનાર શખ્સ આશરે 35 વર્ષનો અને સાડા પાંચ ફુટ તથા કળા કલરનું પેન્ટ પહેરેલ હતુ. તા.16 જુલાઇ ના રોજ 1:15 કલાક પહેલા પસાર થતી કોઇ પણ ટ્રેનની ટક્કર વાગતા શખ્સનું કપાઇ જવાથી કરૂણ મોત નીપજ્યું હતુ.

કલોલ પાસે ટ્રેનની ટક્કરે અજાણ્યા પુરૂષનુ મોત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો