તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • જિલ્લાભરમાં કુમારીઓ દ્રારા ગૌરીવ્રત નિમીતે ઉપવાસ રાખી શીવજીની આરાધના કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાભરમાં કુમારીઓ દ્રારા ગૌરીવ્રત નિમીતે ઉપવાસ રાખી શીવજીની આરાધના કરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાભરમાં કુમારીઓ દ્રારા ગૌરીવ્રત નિમીતે ઉપવાસ રાખી શીવજીની આરાધના કરવામાં આવી રહી છે. જેમાં કુમારીઓ ઉપવાસ કરી વહેલી સવારે પુજા અર્ચના કરતી હોય છે. જેમાં કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે પુજા કરવા આવતી કુમારીઓને મંદિરના ટ્રસ્ટ તેમજ વોર્ડ નં-7 કાઉન્સીલરો દ્રારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ.તસવીર: ધર્મેન્દ્રજોષી

કલોલમાં ગૈારીવ્રત કરતી કુમારીકાને ફળો અર્પણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો