તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • Kalol
 • કલોલ |કલોલમાં આવેલ પી.એમ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અમદાવાદના રેકી ગ્રાન્ટમાસ્તર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ |કલોલમાં આવેલ પી.એમ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અમદાવાદના રેકી ગ્રાન્ટમાસ્તર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ |કલોલમાં આવેલ પી.એમ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અમદાવાદના રેકી ગ્રાન્ટમાસ્તર સાલીનભાઇ દવે રેકીવિધા દ્રારા વિધાર્થીઓને ઓરીએન્ટેડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા,યાદ રહેવુ, ડ્રિપ્રેશન,ગુસ્સે થવુ વગેરેના ઉકેલ માટે પોતાના મન અને શરીરમાં રહેલી ઉર્જા તેમજ ભ્રમણની ઉર્જાનો સમન્વય કરીને કઇ રીતે સમસ્યાઓથી દુર રહી શકાય. તેવુ રેકીમ વિધા દ્રારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સી.કે.મેવાડા અને કે.ડી.પટેલ પુષ્પગુચ્ચ આપી સન્માન કર્યુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર ર્ડા.ડી.એ.ઠાકર અને પ્રો.ર્ડા.એચ.કે.સોલંકીએ કર્યુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યુ હતુ.

કલોલ કોલેજમાં વિધાર્થીઓને રેકી દ્રારા ઓરિએન્ટેડ કર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો