તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલમાં કાર્યરત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વૃક્ષારોપણનો ત્રીજો તબક્કો

કલોલમાં કાર્યરત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વૃક્ષારોપણનો ત્રીજો તબક્કો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં કાર્યરત પર્યાવરણ સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા વૃક્ષારોપણનો ત્રીજો તબક્કો શરૂ કરાયો છે. તેમાં પંચવટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. તે પ્રસંગે ઔડાના ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ,ઔડાના એક્ઝી.એન્જી.પાઠક સહિત અગ્રણીઓએ હાજર રહી વૃક્ષારોપણ કર્યુ હતુ. જેમાં 24 વિકસીત રોપાઓ ટ્રી ગાર્ડ સાથે રોપવામાં આવ્યા હતાં. તેમજ પંચવટી એસ.બી.આઇ.બેંક સામે પ્લોટમાં કાર્યક્રમ વખતે સંસ્થાના પ્રમુખ એહમદ પઠાણે જણાવ્યુ હતુ કે આવતા વર્ષે પંચવટી ખાતે 10,000 વૃક્ષો રોપવામાં આવશે.

કલોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...