તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Kalol
  • કલોલ |કલોલ તાલુકાના આમજા ગામ ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 100મી

કલોલ |કલોલ તાલુકાના આમજા ગામ ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 100મી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ |કલોલ તાલુકાના આમજા ગામ ખાતે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની 100મી જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે એન.વાય.કે. ના અધિકારી રજનીકાન્ત સુથાર તથા જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઇ ચૌધરી, ગામના સરપંચ ભીખાભાઇ ઠાકોર તથા ભાજપના તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતાં. જેમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાયની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા સદસ્ય જયેશભાઇએ પંડિતજી વિશે માહિતી આપી સ્વચ્છતા અંગે જાણકારી આપી હતી.

આમજામાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...